GOAL

Now the only goal is to make money in the next 5 years.


Take a risk once, 

and then get ready to succeed

COME WITH FUN..

 

આજે વટથી આથમું છું...

કાલે પાછો મસ્તીથી ઉગીશ...

I LIKED MYSELF

 હું મને ગમું છું એ મારા જીવનનો જશ્ન છે,

 

અન્‍યને ગમુ કે ના ગમુ એ તેઓનો પ્રશ્ન છે !!

ધાર્યું મેળવવું હોય, તો પહેલા અણધાર્યું કરવું પડે.

 

#brandedgujarati

સફળતા

ભેગા થવું એ શરૂઆત છે,
અને ભેગા રહેવું એ પ્રગતિ છે,
પરંતુ ભેગા મળી કામ કરવું
એ જ સફળતા છે.

Brandedgujarati

 સંસારથી ભાગીને કોઈ સન્યાસી ન થઈ શકે,

સંસારમાં રહીને જાગી જાય એ જ ખરો સન્યાસી...!!

 શીખવું જ સૌથી અઘરું છે. કારણકે,

આવડતું તો લગભગ બધાને હોય છે...!!

રાવણ

 મહત્વનું એ નથી કે રાવણ વિદ્વાન હતો.

સમજવાનું એ છે કે વિદ્વાન પણ રાવણ હોઈ શકે છે.

કિંમત

 વહેંચી નાખે એવા તો ઘણાય છે આ જગતમાં,

કોઈ તમારા માટે ખર્ચાય જાય એની કિંમત કરજો..!!

શીખો

 પુસ્તક અને માણસ બંંને વાંચતા શીખો.

પુસ્તકથી જ્ઞાન મળશે અને માણસથી અનુભવ.
સાચું બોલવું એ શ્રેષ્ઠ,
પણ સાચું સાંભળી લેવું એ સર્વશ્રેષ્ઠ...!!

સબંધો

 સબંધો નોકરી જેવા છે,

સંબંધો માં જો સમય થી હાજરી નહિ આપો..

તો એ સંબંધો માં અબસેન્ટ લાગવાની જ છે.


#Brandedgujrati