લક્ષ્ય

લોકો જેવા બનવાંમાં ન બનવામાં જીવન ક્યારે નીકળી જાય ખબર નથી પડતી,

જીવન તમારું છે તો લોકો જેવા બનવાનું બંધ કરો,

અને પોતાની જીવન ને એક લક્ષ્ય આપો.

    #gujarati 

#અભિમાન

અભિમાન નથી સાહેબ,
ગરુર છે, કે જે મને કેહતા હતા કે તારા થી નહિ થાય,
એ લોકો થી હું આગળ નીકળી ગયો.