STAND..

WE NOT STAND WITH REACH PEOPLE..
WE STAND WITH POOR PEOPLE.

MY MOTO..


 #BRANDEDGUJARATI

Maa Baap

અડધી જિંદગી છોકરાઓ  માટે કુરબાન કરી નાખી,

 અને  છોકરાઓ મોટા થઈ ને કહે છે કે તમે અમારા માટે શું કર્યું. 

સત્તા

જે સત્તા મેં છે, એ બળવાન છે,
માટે સત્તા માટે લડો,
 બળવાન ખુદ બ ખુદ થઇ જશો..

Think

 માણસ શારીરિક રીતે નહિ,

પણ પોતાના  વિચારો થી થાકી જાય છે.