નટખટ કાનુડા ની રાધા દિવાની💕
આઓ આજે મારી રાધા લવ સ્ટોરી સાંભળવું ..
હે તુ છે જાનુ મારા સ્વપ્નના ની રાણી..💕
સ્વપ્નના ની રાણી..💕
નટખટ કાનુડા ની રાધા...દિવાની,
દુનિયા લખસે તારી મારી પ્રેમ કહાની,
નટખટ કાનુડા ની રાધા...દિવાની...
એક હતો રાજા ને એક હતી રાની.
એજ ચેપ્ટર ની આપડી કહાની..
ભલા ભલા ની આંખો મેં આવસે રે પાની..
વાચીને મારી પ્રેમ કહાની..
નટખટ કાનુડા ની રાધા.. દિવાની...
જોડી આપડી જોઈ બળસે દુનિયા સારી,
તુ જ ભરિશ મારા ઘર ના રે પાણી,
દુનિયા લખસે તારી મારી પ્રેમ કહાની,
નટખટ કાનુડા ની રાધા.. દિવાની...
પ્રેમ ની ધજીયા ઉડાડે દુનિયા સારી,
મારા પ્રેમની તો વાત જ નિરાળી..
ભૂલે ભુલાય નહિ એવી આપડી યારી,
એક નહિ સાત જનમ મળસુ મારી રાની..
નટખટ કાનુડા ની રાધા.. દિવાની..
અપ્સરાઓ પણ સ્વર્ગ ની કહેશે સારી...
અમારા થી વધારે સુંદર તમારી રાની,
મારા કિસમત ની તો ગઝબ કહાની,...
નટખટ કાનુડા ની રાધા.. દિવાની..
ગોપીયો હતી મારી ઘણી દિવાની..
મારા તે દિલ ની એક જ રાની..
યુગો પેલા ની આ છે કહાની..
નટખટ કાનુડા ની રાધા.. દિવાની..
આઈ લેખ લખવાની ઘડી રે અમારી ...
ગુજરાત ની ધરતી ની અનોખી કહાની..
મારી રાધા ની અધુરી કહાની..
દુનિયા સાભાળશે મારી જુબાની..
નટખટ કાનુડા ની રાધા.. દીવાની,
દુનિયા લખસે તારી મારી પ્રેમ કહાની,
મલી ગઈ કાનુડા ને રાધા.. કેરી રાની....
Here are some of the characteristics of the song:
- Genre: Romantic devotional
- Language: Gujarati
- Theme: Love story of Radha and Krishna
- Mood: Upbeat and romantic
- Musical style: Folk
- Lyrics: Metaphorical and simile-rich