Posts

નટખટ કાનુડા ની રાધા દિવાની💕

  નટખટ કાનુડા ની રાધા દિવાની💕 હે તુ છે જાનુ મારા સ્વપ્નના ની રાણી..💕 સ્વપ્નના ની રાણી..💕 નટખટ કાનુડા ની રાધા...દિવાની, દુનિયા લખસે તારી મારી પ્રેમ કહાની, નટખટ કાનુડા ની રાધા...દિવાની... એક હતો રાજા ને એક હતી રાની. એજ ચેપ્ટર ની આપડી કહાની.. ભલા ભલા ની આંખો મેં   આ વસે રે પાની.. વાચીને મારી પ્રેમ કહાની.. નટખટ કાનુડા ની રાધા.. દિવાની... જોડી આપડી જોઈ બળસે દુનિયા સારી, તુ જ ભરિશ મારા ઘર ના રે પાણી, દુનિયા લખસે તારી મારી પ્રેમ કહાની, નટખટ કાનુડા ની રાધા.. દિવાની... પ્રેમ ની ધજીયા ઉડાડે દુનિયા સારી,  મારા પ્રેમની તો વાત જ નિરાળી.. ભૂલે ભુલાય નહિ એવી આપડી યારી, એક નહિ સાત જનમ મળસુ મારી રાની.. નટખટ કાનુડા ની રાધા.. દિવાની.. અપ્સરાઓ પણ સ્વર્ગ ની કહેશે  સારી...  અમારા થી વધારે સુંદર તમારી રાની, મારા કિસમત ની તો ગઝબ કહાની,... નટખટ કાનુડા ની રાધા.. દિવાની.. ગોપીયો હતી મારી  ઘણી  દિવાની..  મારા તે  દિલ ની એક જ રાની.. યુગો પેલા ની આ છે  કહાની.. નટખટ કાનુડા ની રાધા.. દિવાની.. આઈ લેખ લખવાની ઘડી રે અમારી ... ગુજરાત ન...

Life..

Image
 जब इंसानियत ही नहीं बची, तो फिर किस बात का तू इंसान..❤

Humanity

Image
 हमने अपना जीवन जी लिया है, ऐसे माहौल में हमारी अगली पीढ़ी कैसे जिएगी। क्या हम ये सब अपनी आने वाली पीढ़ी को देंगे? #Humanity