મોંઘવારી
REELS,TIKTOK...
એ તો સારું સે પેહલા જમાનો નેટ,એન્ડ્રોઇડ,રીલ્સ,ટિક્ટોક નો નહોતો,
નહિ તો આજ ની જનરેશન . માં અને દાદી ને જુના વિડિઓ માં નાચતા જોઈ ને કેવું ફીલ કરત.
#reels #tiktok
સૂર્ય,ધરતી,હવા,પાણી..
સૂર્ય,ધરતી,હવા,પાણી, આ એવા દેવ છે,
જેને તમે રિયલ માં જોઈ શકો છો,
જેમાંથી એક પણ દેવ ના હોય તો તમારું જીવન શક્ય જ નથી,
તો પછી માણસ દેખીતા દેવતા ને મૂકીને ના દેખાતા દેવતા ને મંદિર માં કેમ શોધે છે???
#realgod #god
સમજ😒
જે સમજે છે તે જવાબદારીઓથી ભાગી રહ્યો છે,
અને જે સમજી શકતો નથી તે તેના પર રાજ કરે છે.
શું કરવાનું એવા સમજુ વ્યક્તિ બનીને જેમાં તમારે ગુલામી કરવી પડે.😒
brandedgujarati
branded
gujarati
brand
gujju
life
આદત.
એના આવ્યા પછી એનો થઇ ગયો💕
દિલ નો સંબંધ
ફિદા
આવતીકાલ..
જેને ગઈકાલ અને આજની પરવા નથી,
એ લોકો આવતીકાલ માં જીવવા માંગે છે.
अब मेरे साथ गम है.
मैं क्यों मानूं कि जो कल मेरा था वह आज मेरा है,
क्योंकि कल मेरे साथ खुशियाँ थी, अब मेरे साथ गम है.
કોણ તમારું છે ?
થોડા દિવસ માટે ગરીબ બની જાઓ,
તમને ખબર પડી જશે કે કોણ તમારું છે અને કોણ નહિ.💃
માં 💓
" માં" માટે બહુ લખવું છે મારે...🙅
પણ જયારે " માં" લખી દઉં એટલે બધું આઇ ગયું હોય એવું લાગે છે મને.💓
maa mom mother mummy motherday god my mom my mother
લાચાર.
સુખ તમને અહંકારી બનાવે છે,
તો પછી ગરીબી તમને લાચાર બનાવે છે.
lachar
ahankari brandedgujarati blog newpost gujratisuvichar
gujjuthink #gujrati #vatthigujarat vat thi gujarati
abhimani gujrati status gujrati whatsap status whatsapp google
gujarati
gujju
આપડુ છે.
"મારુ છે" એના કરતા "આપડુ છે" એમ રાખશો..
તો મજા આવશે.✌
મુમેન્ટ
કેટલો સરસ મુમેન્ટ હશે મારી જીંદગી નો...
જયારે મારી માં ને હું વિમાન માં બેસાડી ને દુનિયા દેખાડીશ..
નટખટ કાનુડા ની રાધા દિવાની💕
નટખટ કાનુડા ની રાધા દિવાની💕
તુ છે જાનુ મારા સ્વપ્નના ની રાણી..💕
નટખટ કાનુડા ની રાધા દિવાની..
દુનિયા લખસે તારી મારી પ્રેમ કહાની,
જોડી આપડી જોઈ બળસે દુનિયા સારી,
જાનુ તુ જ ભરિશ મારા ઘર ના રે પાણી,
દુનિયા લખસે તારી મારી પ્રેમ કહાની...
પ્રેમ ની ધજીયા ઉડાડે છે દુનિયા સારી,
મારા પ્રેમની તો વાત જ નિરાળી..
ભૂલે ભુલાય નહિ એવી આપડી યારી,
એક નહિ સાત જનમ મળસુ મારી રાની..
દુનિયા લખસે તારી મારી પ્રેમ કહાની..
અપ્સરાઓ પણ સ્વર્ગ ની કહેશે સારી...
અમરા થી વધારે સુંદર તમારી રાની,
મારા કિસમત ની ગઝબ કહાની,...
ગોપીયો હતી મારી ઘણી દિવાની..
મલી ગઈ કાનુડા ને રાધા કેરી રાની....
યુગો પેલા ની આ છે કહાની..
દુનિયા લખસે તારી મારી પ્રેમ કહાની....
એક જ હતો રાજા ને એક હતી રાની.
એજ ચેપ્ટર ની અધુરી આપડી કહાની..
ભલ ભલા ની આંખો મેં આવસે રે પાની..
વાચીને મારી પ્રેમ કહાની..
દુનિયા લખસે તારી મારી પ્રેમ કહાની....
ગુજરાત ની ધરતી ની અનોખી કહાની..
આઈ લેખ લખવાની ઘડી અમારી ...
મારી રાધા ની અધુરી કહાની..
દુનિયા સાભાળશે મારી જુબાની..
નટખટ કાનુડા ની રાધા દીવાની,
દુનિયા લખસે તારી મારી અમર પ્રેમ કહાની...(2)
Lyrics writer..HITESH PARMAR
Duniya Lakhse Tari Mari Prem Kahani.
Duniya Lakhse Tari Mari Prem Kahani.
Tu se jaanu mara sapna ni rani,
natkhat kanuda ni radha diwani..
duniya lakhse tari mari prem kahani,
jaanu tu j bharish mara ghar na re pani,
apadi jodi joi balse duniya sari,
duniya lakhse tari mari prem kahani...
bhule bhulay nahi aevi apadi yaari,
varso varas amar rehashe tari mari kahani,
ek nahi saat janam malsu mari rani..
duniya lakhse tari mari prem kahani..
apsarao pan swarg ni kehse sari...amara thi vadhare sunder tamari rani,
mara kisamt ni gazab kahani,...
gopio hati mari ghani diwani.. mali gai kanuda ne radha keri rani....
yugo pela ni aa se kahani..
duniya lakhse tari mari prem kahani..
ek j hato raja ne ek hati rani.
aej chapter ni apadi adhuri kahani..
vachine mari prem kahani..
bhal bhala ni aankho me avase re pani..
lekh lakhavani ghadi se nirali...
gujarat ni dharti ni anokhi kahani..
duniya lakhse tari mari amar prem kahani...
aa hati radha ni adhuri kahani..
dunia sambhadse mari jubani..
lyrics; Hitesh parmar
song dedicted by..wifey
language; Gujarati
#gujratisonglyrics
#gujratisong
#gujrati_lyrics #dontcopymysong
કામયાબ બનવુ છે,
સાહેબ એટલુ કામયાબ બનવુ છે,
કે દેવતાઓ પણ ઉપર થી જોઈ ને કહે,
ઓહ હો તમે તો પૃથ્વી પર સ્વર્ગ ભોગવી રહ્યા છો.😃😉
દિલ ની રાણી...
સ્વર્ગ ની અપ્સરાઓ પણ જેને જોઈ ને બળી જાય,
એવી છે મારા દિલ ની રાણી.💓
वो तो आपकी दरियादिली हमे पागल बना गई,
आपसे हमें यू ही प्यार नहीं,
वो तो आपकी दरियादिली हमे पागल बना गई,
केसे ना करता प्यार का इज़हार आपसे,
आपकी अदा भी हमे घायल कर गई,
अब तो दिल से यही आवाज आती है,
में उसके बिना धड़कना बंद कर दूंगा,
में बोला यू जिद नहीं करते पागल,
उनका दिल में आना और ना आना वो तो उनके बनानेवाले की मरजी होनी चाहिए.