નટખટ કાનુડા ની રાધા દિવાની💕

નટખટ કાનુડા ની રાધા દિવાની💕


તુ છે જાનુ મારા સ્વપ્નના ની રાણી..💕

નટખટ કાનુડા ની રાધા દિવાની..

દુનિયા લખસે તારી મારી પ્રેમ કહાની,

જોડી આપડી જોઈ બળસે દુનિયા સારી,

જાનુ તુ જ ભરિશ મારા ઘર ના રે પાણી,

દુનિયા લખસે તારી મારી પ્રેમ કહાની...


પ્રેમ ની ધજીયા ઉડાડે છે દુનિયા સારી, 

મારા પ્રેમની તો વાત જ નિરાળી..

ભૂલે ભુલાય નહિ એવી આપડી યારી,

એક નહિ સાત જનમ મળસુ મારી રાની..

દુનિયા લખસે તારી મારી પ્રેમ કહાની..


અપ્સરાઓ પણ સ્વર્ગ ની કહેશે  સારી... 

અમરા થી વધારે સુંદર તમારી રાની,

મારા કિસમત ની ગઝબ કહાની,...

ગોપીયો હતી મારી ઘણી દિવાની.. 

મલી ગઈ કાનુડા ને રાધા કેરી રાની....

યુગો પેલા ની આ છે  કહાની..

દુનિયા લખસે તારી મારી પ્રેમ કહાની....


એક જ હતો રાજા ને એક હતી રાની.

એજ ચેપ્ટર ની અધુરી આપડી કહાની..

ભલ ભલા ની આંખો મેં  વસે રે પાની..

વાચીને મારી પ્રેમ કહાની..

દુનિયા લખસે તારી મારી પ્રેમ કહાની....


ગુજરાત ની ધરતી ની અનોખી કહાની..

આઈ લેખ લખવાની ઘડી અમારી   ...

મારી રાધા ની અધુરી કહાની..

દુનિયા સાભાળશે મારી જુબાની..

નટખટ કાનુડા ની રાધા દીવાની,

દુનિયા લખસે તારી મારી અમર પ્રેમ કહાની...(2)


Lyrics writer..HITESH PARMAR


No comments:

Post a Comment