સૂર્ય,ધરતી,હવા,પાણી..

સૂર્ય,ધરતી,હવા,પાણી, આ એવા દેવ છે,

જેને તમે રિયલ માં જોઈ શકો છો,

જેમાંથી એક પણ દેવ  ના હોય તો તમારું જીવન શક્ય જ નથી,

તો પછી માણસ દેખીતા દેવતા ને મૂકીને ના દેખાતા દેવતા ને મંદિર માં કેમ શોધે છે???

  #realgod #god

No comments:

Post a Comment