આટલું કરો.

  1. બહુ વિચારવાનું બંધ કરો..
  2. ભૂતકાળમાં ન જીવો, વર્તમાન પર ધ્યાન કેન્દ્રિત કરો,
  3. તમારી જાતની સરખામણી લોકો સાથે ન કરો, તમે પોતે જ અદ્ભુત છો,
  4. પરિવર્તનથી ડરશો નહીં કારણ કે પરિવર્તન કુદરતનો નિયમ છે,
  5. દરેક વ્યક્તિને ખુશ કરવા માટે તમારી જાતને નકલી ન બનાવો, તમે જેવા છો તેવા સારા છો.
#Brandedgujarati

હકીકત

જેને સપના માં રેહવાની આદત હતી એ ઊંઘતો રહી ગયો,

અને જેને સપનાઓ હકીકત કરવા હતા એ મેહનત થી જીતી ગયો.


બ્રાન્ડેડગુજરાતી 

brandedgujarati

કઈ નવું શીખવા માટે જીવન માં ઠોકર વાગવી પણ  જરૂરી છે!!

#brandedgujarati 

 કિસ્મત વાળા હશે એ ભાઈઓ...
જેઓ ની બેહન ઘરે થી લગન કરીને જતી હશે.

ખરાબ સમય પર ઓલાદો  પોતાની નહિ થતી..
તો પછી દુનિયા ની તો વાત જ કેમ કરવી સાહેબ.

#brandedgujarati 

ઘમંડી

હા થોડો ઘમંડી છું હું,

કેમ કે તેનો  હું કાબિલ છું. 

BRANDEDGUJARATI

દીવાની💕

દુનિયા એની દીવાની  છે,
અને એ  મારી દીવાની છે,
બસ આટલી જ કહાની છે.💕


Girlfriend 

સપનું

બચપણ માં સપનું હતું,
એક ઘર હશે એમાં બે  બાળક અને વાઇફ હશે,
જીવન માં બીજું શું જોઈએ મજા થી જીવ છું,
જયારે એ સ્ટે પર પહોંચ્યા એટલે ખબર પડી  સાલું  જીવન એટલું આસાન નથી.

BRANDEDGUJARATI




DREAM
SAPANU
JIVAN
BRANDEDGUJARATIBLOG
GUJARATI
GUJARATIBLOG
BLOGGING
GUJJU

જમાનો

કેટલો અજીબ જમાનો છે સાહેબ .
ખુદ આગ લગાવી ને જાતે જ ફાયર બ્રિગેડ બોલાવતા  લોકો પણ જોયા છે.

@BRANDEDGUJARATI

ભાગ્ય

 ભાગ્ય બદલાતા વાર નથી લાગતી,

જે ગરીબ છે એ ગરીબ જ રહેશે,

અને પૈસાવાળો  છે  અમિર જ રહેશે,

એવું નથી હોતું..મેહનત અને કિસ્મત પર  ભરોષો રાખો  બધું સારું થશે.




THINK
THINKING 
VICHAR
THOUGHT
VICHARSHKTI
BLOGGING
BLOGGER
BRANDEDGUJARATI
BRANDED BRAND GUJJU
MY PERSONAL BLOG
MOTIVATION MEDITASION 
MAN KI SHANTI 
MY NEW BLOG POST
GUJRATI VICHAR
GUJARATI THINK
GUJARATI MOTIVATION
BHAGYA 
KISMAT 
HINDI
BLOG
LUCK
HISNDI STATUS 
GUJARATI STATUS
GUJARATI WHATSAAPP STATUS

વિચાર

દુનિયા માં રહેલા બધા માણસ એક સમાન એક બીજા ને મિત્ર સમજે તો  ધરતી  સ્વર્ગ જેવી લાગશે,
એજ માણસ એકબીજા ને  દુસ્મન  અને લોકોને તેના ક્ષત્રુ  સમજશે તો આ ધરતી નર્ક સમાન લાગશે.

વિચાર તમારો તમને માણસો  ની ઓળખ કરાવે છે,
જો તમે કોઈ ને ઓળખાય વગર એ માણસ ને એના કામ થી ખરાબ સમઝો છો,
તો એ માણસ ખરાબ નથી તમેં જે એના વિષે વિચારી રહ્યા છો એ વિચાર તમારો ખરાબ છે,

એવી જ રીતે જો તમારા  વિચાર સારા હશે તો તમને દુનિયા નો કોઈ માણસ ખરાબ  લાગશે નહિ,
વિચાર એ તમારા મન ને વ્યસ્ત રાખે છે માટે તમારું મન ભી મેલું થાય છે,
કોઈ ના વિષે એ ખરાબ વિચાર તમને અપરાધી બનાવી શકે છે,
ભાઈ ભાઈ ને દુસ્મન બનાવે છે..દોસ્ત દોસ્ત ને અલગ કરાવે છે 

મન ને જો પવિત્ર કરવું હશે તો વિચારો નું મેડિટેશન  કરવું પડશે,
માટે હમેંશા વિચાર સારા રાખો અને મન ને  પવિત્ર રાખો.



THINK
THINKING 
VICHAR
THOUGHT
VICHARSHKTI
BLOGGING
BLOGGER
BRANDEDGUJARATI
BRANDED BRAND GUJJU
MY PERSONAL BLOG
MOTIVATION MEDITASION 
MAN KI SHANTI 
MY NEW BLOG POST
GUJRATI VICHAR
GUJARATI THINK
GUJARATI MOTIVATION
ગુજ્જુ