સપનું
બચપણ માં સપનું હતું,
એક ઘર હશે એમાં બે બાળક અને વાઇફ હશે,
જીવન માં બીજું શું જોઈએ મજા થી જીવ છું,
જયારે એ સ્ટેજ પર પહોંચ્યા એટલે ખબર પડી સાલું જીવન એટલું આસાન નથી.
BRANDEDGUJARATI
DREAM
SAPANU
JIVAN
BRANDEDGUJARATIBLOG
GUJARATI
GUJARATIBLOG
BLOGGING
GUJJU
Comments
Post a Comment