એજ માણસ એકબીજા ને દુસ્મન અને લોકોને તેના ક્ષત્રુ સમજશે તો આ ધરતી નર્ક સમાન લાગશે.
વિચાર તમારો તમને માણસો ની ઓળખ કરાવે છે,
જો તમે કોઈ ને ઓળખાય વગર એ માણસ ને એના કામ થી ખરાબ સમઝો છો,
તો એ માણસ ખરાબ નથી તમેં જે એના વિષે વિચારી રહ્યા છો એ વિચાર તમારો ખરાબ છે,
એવી જ રીતે જો તમારા વિચાર સારા હશે તો તમને દુનિયા નો કોઈ માણસ ખરાબ લાગશે નહિ,
વિચાર એ તમારા મન ને વ્યસ્ત રાખે છે માટે તમારું મન ભી મેલું થાય છે,
કોઈ ના વિષે એ ખરાબ વિચાર તમને અપરાધી બનાવી શકે છે,
ભાઈ ભાઈ ને દુસ્મન બનાવે છે..દોસ્ત દોસ્ત ને અલગ કરાવે છે
મન ને જો પવિત્ર કરવું હશે તો વિચારો નું મેડિટેશન કરવું પડશે,
માટે હમેંશા વિચાર સારા રાખો અને મન ને પવિત્ર રાખો.
THINK
THINKING
VICHAR
THOUGHT
VICHARSHKTI
BLOGGING
BLOGGER
BRANDEDGUJARATI
BRANDED BRAND GUJJU
MY PERSONAL BLOG
MOTIVATION MEDITASION
MAN KI SHANTI
MY NEW BLOG POST
GUJRATI VICHAR
GUJARATI THINK
GUJARATI MOTIVATION
ગુજ્જુ
No comments:
Post a Comment