ગુજરાતી મોટિવેશન કોર્ટસ
1. અશક્ય શબ્દ કોશમાં મહેનત કરનારા લોકો માટે નથી.💪
2. આશા એ જીવનનો સૂર્ય છે, આશા રહે ત્યાં સુધી જીવન પ્રકાશિત રહે છે.🌞⛅
3. સવારનો સુર્યોદય એ જીવન નો સંદેશ આપે છે કે, દરેક અંધકાર પછી પ્રકાશ હોય છે!🌅🌻
4. એક નાનો ડગલો પણ આગળ વધારવો એ સફળતા તરફનું મોટું પગલું છે.⛖
5. તમારી ક્ષમતા પર વિશ્વાસ રાખો, તમે જે ઇચ્છો છો તે પ્રાપ્ત કરી શકો છો.👍
6. જીવન એક યાત્રા છે, ભટકવાનું નહીં, ધ્યેય તરફ આગળ વધવાનું છે.💬
7. જીવન એક યુદ્ધ છે, પરંતુ હારનારા નહીં, લડનારા જીતે છે.☝👊
8. ચાલતા રસ્તા પર ચાલે તે દુનિયા જોઈ શકે છે, પણ જે નવા રસ્તા બનાવે છે તે ઇતિહાસ રચે છે.☝💫
9. અવસર એ ટ્રેન જેવી છે, ચૂકી ગયા તો બીજી લાંબા સમયે આવે છે.🙋
10. જીવન ટૂંકું છે, પણ સારા કાર્યોની સુગંધ લાંબા સમય સુધી રહે છે.💥
11. જ્ઞાન એ એવી આગ છે તે દુઃખ રૂપી અંધકાર દૂર કરી દે છે.😎
12. દરેક વાત માં વિચાર કરવા કરતાં કામ કરવું વધુ સારું છે.👌
13. જ્ઞાન માં એટલી તાકાત છે કે એક પેઢી ભણેલો માણસ સાત પીધી સુધારી દે છે.💫💫💫
14. દુનિયામાં સૌથી મોટી ખુશી એ છે કે બીજાના ચહેરા પર હાસ્ય લાવવું.😇
15. શાંતિ બહાર નથી મળતી, તે તમારા મનની અંદર છે.😊
16.દુનિયા કઈ પણ કહે જીવન તમારૂ છે, કેવી રીતે જીવવું એ તમારે નક્કી કરવાનું છે.💕
17. જમાનો એટલે બદલાઈ ગયો છે,Whatsapp સ્ટેટ્સ ના લગાઓ તો લોકો બોલવા નું બંધ કરી દે છે.🖧
18. સોશિયલ મીડિયા એક તલવાર છે, જેનો ઉપયોગ સારા માટે અને ખરાબ માટે પણ થઈ શકે છે.☝
19. ટેકનોલોજીનો ઉપયોગ કરો, પણ તેના ગુલામ ન બનો.📱
20. ડિજિટલ દુનિયામાં માનવિય સંબંધો જાળવવાનું પણ જરૂરી છે.💖🤖
No comments:
Post a Comment