TOP 10 GUJARATI MOTIVATION QUOTES.

1.સંઘર્ષ વગર કોઈ મહાન બનતું નથી.(Struggle is essential for greatness.)


2.જો તમે જીવનમાં શાંતિ ઇચ્છતા હોય,તો બીજાઓ વિશે ફરિયાદ કરવા કરતાં પોતાને બદલવાનું ૫સંદ કરો.


 3.મૃત્યુ એટલે આરામ.(Death is just rest.) 


4.જેઓ તેમનામાં વિશ્વાસ હોવો, તેઓ હંમેશા લક્ષ્ય સુધી પહોંચે છે.(Believe in yourself; you’ll always reach your goals.) 


5.કાંટા આવશે રસ્તે. પણ એને બાજુમાં ખસેડીને તું આગળ વધજે.(Thorns may come your way, but by sidestepping them, you’ll move forward.) 


6.સાચુ કરવાની હિંમત ૫ણ એમનામાં જ હોય છે જે ભુલો થવાથી ડરતા નથી.(True courage lies in those who aren’t afraid of making mistakes.) 


7.દરેક માણસ જન્મથી જ કોઇ ને કોઇ કાર્યમાં ચેમ્પિયન હોય છે.(Everyone is born a champion in some aspect of life.) 


8.જીંદગી એક સંઘર્ષ છે. મૃત્યુ એટલે આરામ.(Life is a struggle; death is rest.) 


9.નસીબ તો જુગારમાં અજમાવવામાં આવે છે.(Luck is experienced through effort.) 


10.જો તમે જીવનમાં શાંતિ ઇચ્છતા હોય, તો બીજાઓ વિશે ફરિયાદ કરવા કરતાં પોતાને બદલવાનું ૫સંદ કરો. (If you seek peace in life, change yourself instead of complaining about others.) 


Remember, success is about believing in hard work and perseverance. Keep moving forward, and you’ll achieve greatness!

 🌟 #MOTIVATON #GUJARATIMOTIVATION #GUJARATQUOTES

No comments:

Post a Comment