Heath Tips in Gujrati.

આજની હેલ્થ ટિપ્સ:

1.મગજને તીવ્ર યાદશક્તિ માટે: એક ચમચી અજમાને ગરમ પાણી સાથે ફાકવાથી પેટનું દર્દ મટે છે.

2.નેત્રની જ્યોતિ માટે: મોંમાં પાણી ભરી આંખ પર પાણી છંટકારવાથી નેત્રની જ્યોતિ વધે છે.

3.મેથીના દાણાનું સેવન: મેથીના દાણાનો ઉપયોગ કરીને તમારા શુગર લેવલને કંટ્રોલ કરી શકો છો.

4.રસોડામાં જોવા મળતો તજ: તજનું પાણી તમારું વજન સરળતાથી ઘટાડી શકે છે.

5.મસાલાનું પાણી: પેટ પર ચરબી લટકી રહી છે? રાત્રે સૂતા પહેલા પીવો આ મસાલાનું પાણી, થોડાક જ મહીનામાં ઓગળી જશે. આ ટિપ્સ તમારી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. માત્ર મારી સલાહ નહીં, તમે વૈદ્યની સલાહ મળવી શકો છો. તમારી સ્વાસ્થ્યની જાણકારી માટે વૈદ્યની સલાહ લેવો જરૂરી છે.

1 comment: