STAND..
Maa Baap
અડધી જિંદગી છોકરાઓ માટે કુરબાન કરી નાખી,
અને છોકરાઓ મોટા થઈ ને કહે છે કે તમે અમારા માટે શું કર્યું.
સત્તા
લક્ષ્ય
લોકો જેવા બનવાંમાં ન બનવામાં જીવન ક્યારે નીકળી જાય ખબર નથી પડતી,
જીવન તમારું છે તો લોકો જેવા બનવાનું બંધ કરો,
અને પોતાની જીવન ને એક લક્ષ્ય આપો.
#gujarati
#અભિમાન
COME WITH FUN..
આજે વટથી આથમું છું...
કાલે પાછો મસ્તીથી ઉગીશ...
I LIKED MYSELF
હું મને ગમું છું એ મારા જીવનનો જશ્ન છે,
અન્યને ગમુ કે ના ગમુ એ તેઓનો પ્રશ્ન છે !!
સફળતા
Brandedgujarati
સંસારથી ભાગીને કોઈ સન્યાસી ન થઈ શકે,
સંસારમાં રહીને જાગી જાય એ જ ખરો સન્યાસી...!!શીખવું જ સૌથી અઘરું છે. કારણકે,
આવડતું તો લગભગ બધાને હોય છે...!!રાવણ
મહત્વનું એ નથી કે રાવણ વિદ્વાન હતો.
સમજવાનું એ છે કે વિદ્વાન પણ રાવણ હોઈ શકે છે.કિંમત
વહેંચી નાખે એવા તો ઘણાય છે આ જગતમાં,
કોઈ તમારા માટે ખર્ચાય જાય એની કિંમત કરજો..!!શીખો
પુસ્તક અને માણસ બંંને વાંચતા શીખો.
પુસ્તકથી જ્ઞાન મળશે અને માણસથી અનુભવ.પણ સાચું સાંભળી લેવું એ સર્વશ્રેષ્ઠ...!!
સબંધો
સબંધો નોકરી જેવા છે,
સંબંધો માં જો સમય થી હાજરી નહિ આપો..
તો એ સંબંધો માં અબસેન્ટ લાગવાની જ છે.
#Brandedgujrati
આટલું કરો.
- બહુ વિચારવાનું બંધ કરો..
- ભૂતકાળમાં ન જીવો, વર્તમાન પર ધ્યાન કેન્દ્રિત કરો,
- તમારી જાતની સરખામણી લોકો સાથે ન કરો, તમે પોતે જ અદ્ભુત છો,
- પરિવર્તનથી ડરશો નહીં કારણ કે પરિવર્તન કુદરતનો નિયમ છે,
- દરેક વ્યક્તિને ખુશ કરવા માટે તમારી જાતને નકલી ન બનાવો, તમે જેવા છો તેવા સારા છો.
હકીકત
જેને સપના માં રેહવાની આદત હતી એ ઊંઘતો રહી ગયો,
અને જેને સપનાઓ હકીકત કરવા હતા એ મેહનત થી જીતી ગયો.
બ્રાન્ડેડગુજરાતી
brandedgujarati
કિસ્મત વાળા હશે એ ભાઈઓ...
જેઓ ની બેહન ઘરે થી લગન કરીને જતી હશે.
ઘમંડી
હા થોડો ઘમંડી છું હું,
કેમ કે તેનો હું કાબિલ છું.
BRANDEDGUJARATI
દીવાની💕
દુનિયા એની દીવાની છે,
અને એ મારી દીવાની છે,
બસ આટલી જ કહાની છે.💕
સપનું
જમાનો
ભાગ્ય
ભાગ્ય બદલાતા વાર નથી લાગતી,
જે ગરીબ છે એ ગરીબ જ રહેશે,
અને પૈસાવાળો છે અમિર જ રહેશે,
એવું નથી હોતું..મેહનત અને કિસ્મત પર ભરોષો રાખો બધું સારું થશે.
વિચાર
મોંઘવારી
REELS,TIKTOK...
એ તો સારું સે પેહલા જમાનો નેટ,એન્ડ્રોઇડ,રીલ્સ,ટિક્ટોક નો નહોતો,
નહિ તો આજ ની જનરેશન . માં અને દાદી ને જુના વિડિઓ માં નાચતા જોઈ ને કેવું ફીલ કરત.
#reels #tiktok
સૂર્ય,ધરતી,હવા,પાણી..
સૂર્ય,ધરતી,હવા,પાણી, આ એવા દેવ છે,
જેને તમે રિયલ માં જોઈ શકો છો,
જેમાંથી એક પણ દેવ ના હોય તો તમારું જીવન શક્ય જ નથી,
તો પછી માણસ દેખીતા દેવતા ને મૂકીને ના દેખાતા દેવતા ને મંદિર માં કેમ શોધે છે???
#realgod #god
સમજ😒
જે સમજે છે તે જવાબદારીઓથી ભાગી રહ્યો છે,
અને જે સમજી શકતો નથી તે તેના પર રાજ કરે છે.
શું કરવાનું એવા સમજુ વ્યક્તિ બનીને જેમાં તમારે ગુલામી કરવી પડે.😒
brandedgujarati
branded
gujarati
brand
gujju
life
આદત.
એના આવ્યા પછી એનો થઇ ગયો💕
દિલ નો સંબંધ
ફિદા
આવતીકાલ..
જેને ગઈકાલ અને આજની પરવા નથી,
એ લોકો આવતીકાલ માં જીવવા માંગે છે.
अब मेरे साथ गम है.
मैं क्यों मानूं कि जो कल मेरा था वह आज मेरा है,
क्योंकि कल मेरे साथ खुशियाँ थी, अब मेरे साथ गम है.
કોણ તમારું છે ?
થોડા દિવસ માટે ગરીબ બની જાઓ,
તમને ખબર પડી જશે કે કોણ તમારું છે અને કોણ નહિ.💃
માં 💓
" માં" માટે બહુ લખવું છે મારે...🙅
પણ જયારે " માં" લખી દઉં એટલે બધું આઇ ગયું હોય એવું લાગે છે મને.💓
maa mom mother mummy motherday god my mom my mother
લાચાર.
સુખ તમને અહંકારી બનાવે છે,
તો પછી ગરીબી તમને લાચાર બનાવે છે.
lachar
ahankari brandedgujarati blog newpost gujratisuvichar
gujjuthink #gujrati #vatthigujarat vat thi gujarati
abhimani gujrati status gujrati whatsap status whatsapp google
gujarati
gujju
આપડુ છે.
"મારુ છે" એના કરતા "આપડુ છે" એમ રાખશો..
તો મજા આવશે.✌
મુમેન્ટ
કેટલો સરસ મુમેન્ટ હશે મારી જીંદગી નો...
જયારે મારી માં ને હું વિમાન માં બેસાડી ને દુનિયા દેખાડીશ..
નટખટ કાનુડા ની રાધા દિવાની💕
નટખટ કાનુડા ની રાધા દિવાની💕
તુ છે જાનુ મારા સ્વપ્નના ની રાણી..💕
નટખટ કાનુડા ની રાધા દિવાની..
દુનિયા લખસે તારી મારી પ્રેમ કહાની,
જોડી આપડી જોઈ બળસે દુનિયા સારી,
જાનુ તુ જ ભરિશ મારા ઘર ના રે પાણી,
દુનિયા લખસે તારી મારી પ્રેમ કહાની...
પ્રેમ ની ધજીયા ઉડાડે છે દુનિયા સારી,
મારા પ્રેમની તો વાત જ નિરાળી..
ભૂલે ભુલાય નહિ એવી આપડી યારી,
એક નહિ સાત જનમ મળસુ મારી રાની..
દુનિયા લખસે તારી મારી પ્રેમ કહાની..
અપ્સરાઓ પણ સ્વર્ગ ની કહેશે સારી...
અમરા થી વધારે સુંદર તમારી રાની,
મારા કિસમત ની ગઝબ કહાની,...
ગોપીયો હતી મારી ઘણી દિવાની..
મલી ગઈ કાનુડા ને રાધા કેરી રાની....
યુગો પેલા ની આ છે કહાની..
દુનિયા લખસે તારી મારી પ્રેમ કહાની....
એક જ હતો રાજા ને એક હતી રાની.
એજ ચેપ્ટર ની અધુરી આપડી કહાની..
ભલ ભલા ની આંખો મેં આવસે રે પાની..
વાચીને મારી પ્રેમ કહાની..
દુનિયા લખસે તારી મારી પ્રેમ કહાની....
ગુજરાત ની ધરતી ની અનોખી કહાની..
આઈ લેખ લખવાની ઘડી અમારી ...
મારી રાધા ની અધુરી કહાની..
દુનિયા સાભાળશે મારી જુબાની..
નટખટ કાનુડા ની રાધા દીવાની,
દુનિયા લખસે તારી મારી અમર પ્રેમ કહાની...(2)
Lyrics writer..HITESH PARMAR
Duniya Lakhse Tari Mari Prem Kahani.
Duniya Lakhse Tari Mari Prem Kahani.
Tu se jaanu mara sapna ni rani,
natkhat kanuda ni radha diwani..
duniya lakhse tari mari prem kahani,
jaanu tu j bharish mara ghar na re pani,
apadi jodi joi balse duniya sari,
duniya lakhse tari mari prem kahani...
bhule bhulay nahi aevi apadi yaari,
varso varas amar rehashe tari mari kahani,
ek nahi saat janam malsu mari rani..
duniya lakhse tari mari prem kahani..
apsarao pan swarg ni kehse sari...amara thi vadhare sunder tamari rani,
mara kisamt ni gazab kahani,...
gopio hati mari ghani diwani.. mali gai kanuda ne radha keri rani....
yugo pela ni aa se kahani..
duniya lakhse tari mari prem kahani..
ek j hato raja ne ek hati rani.
aej chapter ni apadi adhuri kahani..
vachine mari prem kahani..
bhal bhala ni aankho me avase re pani..
lekh lakhavani ghadi se nirali...
gujarat ni dharti ni anokhi kahani..
duniya lakhse tari mari amar prem kahani...
aa hati radha ni adhuri kahani..
dunia sambhadse mari jubani..
lyrics; Hitesh parmar
song dedicted by..wifey
language; Gujarati
#gujratisonglyrics
#gujratisong
#gujrati_lyrics #dontcopymysong
કામયાબ બનવુ છે,
સાહેબ એટલુ કામયાબ બનવુ છે,
કે દેવતાઓ પણ ઉપર થી જોઈ ને કહે,
ઓહ હો તમે તો પૃથ્વી પર સ્વર્ગ ભોગવી રહ્યા છો.😃😉
દિલ ની રાણી...
સ્વર્ગ ની અપ્સરાઓ પણ જેને જોઈ ને બળી જાય,
એવી છે મારા દિલ ની રાણી.💓
वो तो आपकी दरियादिली हमे पागल बना गई,
आपसे हमें यू ही प्यार नहीं,
वो तो आपकी दरियादिली हमे पागल बना गई,
केसे ना करता प्यार का इज़हार आपसे,
आपकी अदा भी हमे घायल कर गई,
अब तो दिल से यही आवाज आती है,
में उसके बिना धड़कना बंद कर दूंगा,
में बोला यू जिद नहीं करते पागल,
उनका दिल में आना और ना आना वो तो उनके बनानेवाले की मरजी होनी चाहिए.
भेद भाव वाले पिता
ऐसे दिल वाले पिता को क्या बोलेंगे,
जो बच्चों में भेद भाव के सिवाय कुछ नहीं रखता..??
छोटी सी छोटी जरूरत 😐
एक अच्छे पिता होने के नाते आपको हमेशा साथ होना चाहिए, एक अच्छा अनुशासनात्मक और प्रेरणास्रोत होना चाहिए, और अपने बच्चे की हर एक छोटी सी छोटी जरूरत के लिए भी सहानुभूति रखने वाला होना चाहिए।😐
The parents who eat their daughter's earnings, they have to forgive the biggest mistakes of their daughter without any reason.
जो माँ बाप बेटी की कमाई खाते है,
वो अपनी बेटी की बड़ी से बड़ी गलतिओ को बिना किसी बात के माफ् करनी पड़ती है.😒
દિલ ના રાજા બનો.
બનવું હોય તો લોકો ના દિલ ના રાજા બનો.👑
First think that.
તમારી વાત નુ મુલ્ય..⏰
સમજવાથી પણ ના સમજે,
તો પછી તમારે સમય ની રાહ જોવી જોઈએ,✋
સમય બતાવી દેશે તમારી વાત નુ મુલ્ય..⏰
ગુજરાત નો છું સાહેબ...💓
દેશ નુ હૃદય તો મારું ગુજરાત છે સાહેબ,
બસ ફર્ક એટલો શે લેફ્ટ સાઈડ ના બદલે રાઈટ સાઈડ છે..💓
નવું વર્ઝન આવી જાય..
આ જિંદગી પણ Android System જેવી થઇ ગઇ છે,
જરા સમજણમા આવે કે નવું વર્ઝન આવી જાય.⏳ઘણું બધું જતું કરવું પડે છે..
મોટા બનવું એટલું સહેલું નથી સાહેબ,
સંબંધો સાચવી રાખવા માટે ઘણું બધું જતું કરવું પડે છે..💬
ભૂલ
જયારે છોકરાઓ ભૂલ કરશે તો મા બાપ મારી ફટકારી ને સુધારશે,પણ જયારે મા બાપ જ ભૂલ કરશે તો એમને કોણ સુધારશે..💬
Humanity
हमने अपना जीवन जी लिया है, ऐसे माहौल में हमारी अगली पीढ़ी कैसे जिएगी।
क्या हम ये सब अपनी आने वाली पीढ़ी को देंगे?
#Humanity
જિંદગી
લોકો સાથ આપે કે ના આપે,
પણ જિંદગી તો એવી જીવો જેવી સપનામાં જોઇ છે.👌
જે મનમાં છે તે મનભરીને કરો.💫
हो सके तो दिलों में रहना सीखो, गुरुर में तो हर कोई रहता है !!💗
कभी कभी दलीले भी अच्छी लगती है
दलीलों से रिस्तो के बीच के कडवाश निकल जाती है
Sometimes arguments are also good
Arguments remove the bitterness between relesionship
अपनों को गिराने में , और लोगो को चढ़ाने में ही समाज पीछे रह गया है 👥
Society has been left behind in bringing down loved ones and offering people up.✊
English Quote
I am not my own self in this world,
so how can I become permanent in you?💞
Life Goal
Life is precious, there is a goal in every moment.💃
1. Uncovering the Purpose in Each Moment:
"Life is precious, there is a goal in every moment. Don't just exist, explore! Each sunrise presents a new opportunity, a chance to discover the purpose hidden within the day. Embrace the challenges, for they are stepping stones leading you closer to your dreams."
2. Finding Direction Through Every Experience:
"Life is precious, there is a goal in every moment. Even detours and setbacks hold value. They guide us, refine our focus, and equip us with the strength to persevere. Trust the journey, for every experience, big or small, shapes your path towards a fulfilling life."
3. Taking Action in Every Moment:
"Life is precious, there is a goal in every moment. Don't wait for the perfect moment to begin. Every breath you take is a chance to move forward. Set small, achievable goals and celebrate each victory. Remember, even the mightiest journey starts with a single step."
4. Fulfilling Your Potential in Every Moment:
"Life is precious, there is a goal in every moment. Let your light shine brightly! Every moment is a canvas waiting for your masterpiece. Pursue your passions, unleash your creativity, and never stop learning. Embrace the potential that lies within you and paint your own extraordinary life."